(India : સ્થળ બદલાવો)

કેનેડીયન સમાધાન અંતિમ માહિતી માટે નોંધણી

જો તમને મેઇલથી નોટીસ મળેલ હોય, વધુ માહિતી તમને મોકલવામાં આવે તેની ખાતરી કરવા માટે તમારે કોઇપણ પગલાં લેવાની આવશ્યકતા રહેશે નહીં. જો, આમછતાં, તમને મેઇલથી નોટીસ મળેલ ન હોય, તો કેનેડીયન સમાધાન ભંડોળની કોઇ ભવિષ્યની વહેંચણી સંબંધિત માહિતી સહિતની, વધુ માહિતી તમને મોકલવામાં આવે તેની ચોક્કસાઇ માટે તમારે દાવા સંચાલકને તમારી નોંધણી કરાવવી ફરજિયાત છે.

તમે ઓનલાઇન નોંધણીકરણ ફોર્મ સંપૂર્ણ ભરીને, અથવા ફોર્મ ડાઉનલોડ કરી તમારું સંપૂર્ણ ભરેલ નોંધણી ફોર્મ આ સરનામે મોકલી શકશો: Air Cargo Settlement, c/o The Garden City Group, Inc., P.O. Box 9162, Dublin, OH, 43017-4162, USA. તમારી નોંધણી કરાવવા માટે Air Cargo Settlement (એર કાર્ગો સમાધાન) ને આ નંબર પર ફોન પણ કરી શકશો: 1 (800) 749-3518 પર યુ.એસ. અને કેનેડા (વિના મૂલ્યે) માટે; અથવા 1 (941) 906-4822 પર આંતરરાષ્‍ટ્રીય (ચૂકવણી). Air Cargo Settlement (એર કાર્ગો સમાધાન) ના વિના મૂલ્યના અને ચૂકવણીના ટેલીફોન નંબર્સની એક સંપૂર્ણ યાદી આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. નોંધણી ફોર્મની અરજી તમે ઉપર દર્શાવેલ સરનામાં પર Air Cargo Settlement (એર કાર્ગો સમાધાન) સંચાલકને લેખિતમાં પણ મોકલાવી શકશો. દાવા સંચાલક પાસે તમારું છેલ્લુ અને સાચું સરનામું હોય તેની ખાતરી કરવાની જવાબદારી તમારી છે.

નોંધણી પત્રકોઃ